Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

ઢાંકના પત્રકાર ભૂપતગિરી ગોસ્વામીનો જન્મદિવસ

ઢાંક, તા. ૪ :  ઉપલેટા તાલુકાના ઢાંકના પત્રકાર ભુપતગિરી દયાગીરી ગોસ્વામીનો ચાર્જ જન્મ દિવસ છે. તેઓનો પ૯માં વર્ષમાં પ્રવેશ થયો છે.

ભુપતગિરી ગોસવામી યુવા વયથી જ પત્રકારત્વ સાથે જોડાઇને અખબારના માધ્યમ દ્વારા લોકપ્રશ્નોને વાંચા આપી રહ્યા છે.

ઢાંક અને આજુબાજુના ગ્રામય વિસ્તારના લોક પ્રશ્નોને વાંચા આપી કલમની તાકાતના દર્શન કરાવ્યા છે. ઢાંક ગ્રામ પંચાયતના માજી સદસ્ય, વેપારી અગ્રણી ઢાંક દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ તેમજ વિવિધ સંસ્થાઓમાં સેવા બજાવી રહ્યા છે. તેમના જન્મદિવસે અભિનંદનનો ધોધ વહી રહ્યો છે. તેમના મો. નં. ૮ર૦૦૧ ર૭૦૪૪- ૯૮૯૮પ ૧૮ર૧૮ છે.

(12:16 pm IST)