News of Saturday, 4th August 2018

મહેસાણા ડી.આર.ડી.એ. નિયામક એસ. કે. રાઠોડનો જન્મદિન

રાજકોટ : મહેસાણા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક (અધિક કલેકટર) શ્રી એસ.કે. રાઠોડનો જન્મ તા. ૪ ઓગષ્ટ ૧૯૬૩ના દિવસે થયેલ. આજે પ૬માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ દાહોદ જિલ્લાના વતની છે. અગાઉ કચ્છના ગાંધીધામમાં ચીફ ઓફીસર, અછતમાં ડે. કલેકટર, કચ્છ જિલ્લા પંચાયતમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી, આણંદમાં ચીફ ઓફીસર અને સ્ટેમ્પ ડયુટીના ડે. કલેકટર , લુણાવાડા (મહીસાગર)માં પ્રાંત અધિકારી વગેરે પદ પર રહી ચૂકયા છે. ફોન નં. ૦ર૭૬ર - રરર૩ર૯, મો. ૯૯૦૪૦ ૭ર૮૪૭ -મહેસાણા (૮.૮)

(12:12 pm IST)
  • રેલરાજ્યમંત્રી રાજેન ગોહેન વિરુદ્ધ યુવતી પર બળત્કાર અને ધમકાવાના મામલે ગુન્હો નોંધાયો ; આસામ પોલીસે નગાવ જિલ્લામાં 24 વર્ષની મહિલા પર દુષકર્મ અને તેને ધમકાવવા મામલે ફરિયાદ નોંધી છે access_time 1:14 am IST

  • લલીત વસોયા અને હાર્દિક પટેલ સહિત તમામ ધારાસભ્યો-અટકાયતીઓને મુકત કરી દેવાયાઃ લલીતભાઇ પાસેથી લેખિતમાં બાંહેધરી લેવાયાના હેવાલો access_time 3:35 pm IST

  • સરકારની પગારમાં બેધારી નીતીથી શિક્ષકો નારાજ:ગ્રાન્ટેડ શાળાના શિક્ષણ સહાયકો અને સરકારી શિક્ષણ સહાયકોને મળતા પગારમાં ભેદ:ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને સાતમા પગાર પંચનો તફાવત ત્રણ હપ્તામાં આપવા અંગે માંગ:ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહા મંડળ ની ચીમકી access_time 1:17 am IST