Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

અધિક કલેકટર આર.આર. ડામોરનો કાલે જન્મદિન

ધ્રોલ, રાજકોટ, જૂનાગઢ, ભાવનગરમાં યાદગાર ફરજ

રાજકોટઃ ભાવનગર ખાતે વિભાગીય મ્યુનિસિપાલટીસ કમિશનર કચેરીમાં અીધક કલેકટર તરીકે ફરજ બજાવતા શ્રી આર.આર. ડામોરનો જન્મ તા. ૫ ઓગષ્ટ ૧૯૬૮ ના દિવસે થયેલ. આવતી કાલે જીવન વન પ્રવેશ કરશે. તેઓ મૂળ દાહોદ પંથકના વતની છે. અગાઉ ભાવનગર અને ભૂજમાં જિલ્લા પુરવઠા અધિકારી, જૂનાગઢમાં નિવાસી નાયબ કલેકટર, ધ્રોલમાં પ્રાંત અધિકારી, રાજકોટ શહેરી વિકાસ સતા મંડળ (રૂડા) માં મુખ્ય કારોબારી અધિકારી વગેરે પદ પર રહી ચુકયા છે.

મો. ૮૪૬૦૦ ૫૫૫૫૫ ભાવનગર.

(12:11 pm IST)