Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

પૂર્વ મુખ્યમંત્રી સુરેશચંદ્ર મહેતાનો કાલે જન્મદિન

રાજકોટ : ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી સુરેશચંદ્ર મહેતાનો જન્મ ૧૯૩૬ના વર્ષની ૫ ઓગષ્ટે થયેલ. આવતીકાલે  ૮૩માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ ઉદ્યોગ સહિત વિવિધ ખાતાના મંત્રી તરીકે રહી ચુકયા છે. રાજકીય, સામાજીક વગેરે બાબતોના ઉંડા અભ્યાસુ છે. તેઓ મુળ કચ્છના વતની છે.

મો. ૯૮૨૪૦ ૨૨૬૭૭ ગાંધીનગર

(12:10 pm IST)
  • ગાંધીનગર: રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર્સને નારી અને બાળ સંરક્ષણ ગૃહોમાં CMO દ્વારા સઘન તપાસના આદેશ:બાળ તેમજ નારી સંરક્ષણ ગૃહમાં બાળકો અને મહિલાઓની સુરક્ષા બાબતે સમીક્ષા કરી રિપોર્ટ કરવાની સૂચના :મુઝફ્ફરનગર યૌન શોષણ કેસને ધ્યાનમાં લઇ રાજ્ય સરકારના આદેશ access_time 9:03 pm IST

  • વહેલી ચૂંટણીની અટકળને અમિતભાઇ શાહને ફગાવી ;ભાજપ અધ્યક્ષ અમિતભાઇ શાહે કહ્યું કે વિપક્ષ એકતાની વાતો થાય છે પરંતુ અવિશ્વાસ પ્રસ્તાવ અને રાજ્યસભામાં ઉપસભાપતિની ચૂંટણીમાં બધાએ જોયું શું થયું :શાહે છત્તીસગઢ,રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચૂંટણી જીતવાનો દાવો કર્યો access_time 12:52 am IST

  • યુપી સરકારનો મોટો નિર્ણય :દેવરિયા બાલિકાગૃહ કાંડમાં પોલીસની ભૂમિકાની પણ થશે તપાસ : ગોરખપુરના અપર પોલીસ મહાનિર્દેશક દાવા શેરપાને સોંપી તપાસ : સૂત્રો મુજબ અહીં માન્યતા રદ થયા છતાં બાલિકાગૃહમાં બાળકીઓને રાખવામાં આવતી હતી access_time 12:35 am IST