Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

આઈશ્રી ખોડીયાર ગ્રુપના પ્રમુખ હેમંતસિંહ ડોડીયાનો આજે જન્મદિન

રાજકોટ : શહેર વોર્ડ નંબર ૧૦ વિસ્તારના સામાજિક કાર્યકર, આઈ શ્રી ખોડીયાર ગ્રુપના પ્રમુખ, કારડીયા રાજપૂત સમાજ અગ્રણી, ખોડીયાર ગરબી મંડળના પ્રમુખ , શ્રી સિદ્ધનાથ મહાદેવ સેવા સમિતિના આધસ્થાપક, શ્રી શારદા નગર સોસાયટીના પૂર્વ ઉપપ્રમુખ, સર્જન ફાઉન્ડેશનના ટ્રસ્ટી હેમંતસિંહ ડોડીયાનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૫૯ વર્ષ પૂર્ણ કરી ૬૦માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. (મો. ૭૩૮૩૦૭૦૨૬૭)

(3:47 pm IST)