Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

બોટાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હુસૈનભાઇનો જન્મદિવસ

બોટાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હુસૈનભાઈ શ્યામનો આજે જન્મદિવસ છે.

 

 યુવાનો ના પ્રેરણાસ્ત્રોત અને સ્વચ્છ રાજકીય કારકીર્દી ધરાવતા બોટાદ ના ખેડૂત પુત્ર અને સાહસિક વેપારી હુસૈનભાઈ

કોલેજકાળ થી  રાજકીય કારકીર્દી ની શરૂઆત કરી (એન.એસ.યુ.આઈ) થી લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ (આઈ.ટી.સેલ) મહામંત્રી સુધીની સફર ખેડી  નેતા વર્તમાન મા બોટાદ શહેર કોંગ્રેસ પ્રમુખ પદ ની જવાબદારી સંભાળી રહ્યા છે .

જાહેર જીવન મા રહીને પ્રજા સાથે  આત્મીયતા વ્યવહાર જાળવતા અને પ્રમાણિકતા ના મુલ્યો સાથે લોક સેવા મા અગ્રેસર રહેતા યુવા નેતા પોતાનો જન્મદિવસ મિત્ર વર્તુળ સાથે રકતદાન કરી ને ઉજવણી કરશે .૯૮૨૪૧૮૮૦૫૨ ઉપર જન્મદિનની શુભેચ્છા મળી રહી છે.(૨૨.૬)

(12:01 pm IST)