Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

કૃષિમંત્રી આર.સી.ફળદુનો જન્મદિનઃ ૬૨માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ રાજયના કૃષિ, ગ્રામ વિકાસ મત્સ્યોદ્યોગ અને વાહન વ્યવહાર વિભાગના કેબીનેટ મંત્રી તથા જામનગરના ભાજપના ધારાસભ્ય શ્રી રણછોડભાઇ ફળદુનો જન્મ તા.૧ ઓગષ્ટ ૧૯૫૭ના દિવસે થયેલ. આજે ૬૨માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે.તેઓ અગાઉ વિધાનસભાના મુખ્ય દંડક, જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ, પ્રદેશ ભાજપ પ્રમુખ વગેરે પદ પર રહી ચૂકયા છે.

ફોન.નં.૦૭૯-૨૩૨૫૦૧૦૧મો.૯૯૭૮૪ ૦૬૦૬૦ગાંધીનગર

(4:12 pm IST)