Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

અમદાવાદના પોલીસ ઇન્સ્પેકટર પી.જી. સરવૈયાનો જન્મદિવસ

નવાગઢ તા.૧: ''સ્વ પરિશ્રમ એ જ તાલીમ'' ના સુત્રને જીવનમાં વણીને ચાલતા અમદાવાદ મેઘાણીનગર પોલીસ થાણામાં ફરજ અદા કરતા પોલીસ ઇન્સ્પેકટર પી.જી. સરવૈયાનો આજે જન્મદિવસ છે.

આત્મવિશ્વાસ અને ફરજનિષ્ઠાથી ભરપુર શ્રી સરવૈયા કાયમ કહે છે કે ''મહેનતનું શસત્ર એજ બ્રહ્માસ્ત્ર''. મોબાઇલ નંબરઃ ૯૯૨૫૦ ૪૭૫૭૫ ઉપર જન્મદિનની શુભેચ્છાઓ મળી રહી છે.

(3:45 pm IST)