Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

કાલાવડના હરસુખભાઇ પરમારનો જન્મદિન

કાલાવડ (શિતલા), તા., ૧: દેનાબેંકના હેડ કેશીયર અને મોચી એકતા (મંથલી મેગેઝીન)ના પ્રતિનિધિ તથા જાગાસ્વામી મંદિરના પુજારી રસુખભાઇ જીવનલાલ પરમારનો આજે તા. ૧ ના રોજ ૬૦ વર્ષ પુર્ણ કરીને ૬૧ માં વર્ષમાં પ્રવેશ કરે છે. મિત્રો-શુભેચ્છકો દ્વારા જન્મદિવસની શુભેચ્છા મળી રહી છે. (૪.૭)

 

(12:31 pm IST)
  • બ્રિટનમાં વાવાઝોડું અને વરસાદ : ચક્રવાત સાથે ભારે વરસાદ થતા રસ્તાઓ ઉપર પાણી ભરાયા access_time 8:24 pm IST

  • યુપી સરકાર પોતાના ભ્રષ્ટ્રાચારની તપાસ કરાવે : બસતી જિલ્લામાં નેશનલ હાઈવેનો નિર્માણધીન ફ્લાયઓવર ધરાશાયી થતા અખિલેશ યાદવે સરકાર પર કર્યા પ્રહાર :અખિલેશે કહ્યું હાલની સરકારે ભ્રષ્ટ્રાચારની તપાસ માટે સ્થાયી આયોગ બનાવવો જોઈએ access_time 12:16 am IST

  • આઝાદીની ઉજવણી કર્યા બાદ 18મીએ શપથગ્રહણ કરશે ઇમરાનખાન :પકિસ્તાન તહરીક -એ-ઇન્સાફ પાર્ટીની બેઠકમાં ઇમરાનખાનને વડાપ્રધાન માટે નક્કી કરાયા :ઇસ્લામાબાદની ખાનગી હોટલમાં મળેલ પાર્ટીની સંસદીય સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણંય access_time 1:03 am IST