Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

ગોંડલ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા અનિલભાઇ માઘડનો જન્મદિન

ગોંડલ, તા. ૧ : નગરપાલિકા વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા દલીત સમાજ અગ્રણી, યુવા કોંગ્રેસ અગ્રણી અનિલભાઇ માઘડનો આજે જન્મદિવસ છે. ૪૪માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. સમાજ સેવામાં તથા યુવકોને પ્રોત્સાહીત કરવા કે સંગઠીત કરવામાં તેઓએ હંમેશા કુનેહ પ્રદર્શીત કરેલ છે. આજે તેઓના જન્મદિન નિમિતે દલીત સમાજના અગ્રણીઓ, જીલ્લા કોંગ્રેસ હોદેદારો તથા શહેર તાલુકાના હોદેદારો , સગા-સબંધીઓ, શુભેચ્છકો તથા બહોળા મિત્ર વર્તુળ તરફથી તેઓને મો.નં. ૯૮૭૯પ ૯ર૧૯ર ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહેલ છે.

 

(12:31 pm IST)