Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

એડવોકેટ- નોટરી કિશોરભાઈ સોજીત્રાનો આજે જન્મદિવસ

રાજકોટઃ ભારત સરકાર નિયુકત નોટરી અને રેવન્યુ.પ્રેકિટસ કરતા જાણીતા એડવોકેટ કિશોર એન. સોજીત્રાનો આજે ૧ લી ઓગષ્ટે જન્મદિવસ છે. તેઓ યશસ્વી જીવનના ૫૯વર્ષ પૂર્ણ કરી ૬૦માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. કિશોરભાઈ સોજીત્રા ૨૭ વર્ષથી વકીલાત ક્ષેત્રે કાર્યરત છે. જાહેર જીવનમાં તેમનું મહત્વનું યોગદાન છે. તેઓના જન્મદિને (મો.૯૯૭૯૯ ૯૧૯૧૯) ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.(૩૦.૨)

 

(12:30 pm IST)
  • આસામના મુખ્યમંત્રીની જીભ લપસી :કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદને કહ્યા 'પંડિત રવિશંકર ' ; મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે 'ડીઝીટલ નોર્થ ઇસ્ટ વિઝન-2022;ના દસ્તાવેજના લોકાર્પણ વેળાએ પોતાના સંબોધનની શરૂઆતમાં કહ્યું '' હું ખાસકરીને પંડિત રવિશંકર જી ને ધન્યવાદ કરવા ઈચ્છીશ "જોકે બાદમાં ભૂલ સમજાતા માફી માંગી હતી access_time 12:41 am IST

  • અમદાવાદ:રાજ્યમાં કેફી-માદક પદાર્થો પકડવા ડ્રાઈવ રાખવા ડીજીપીનો આદેશ:ડીજીપીએ એ.ટી.એસ.ને કર્યો આદેશ : ડીજીપી દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો : રાજ્યભરમાં માદક પ્રદાર્થોને ઝડપી પાડવા હુકમ access_time 7:32 pm IST

  • વહેલી ચૂંટણીની અટકળને અમિતભાઇ શાહને ફગાવી ;ભાજપ અધ્યક્ષ અમિતભાઇ શાહે કહ્યું કે વિપક્ષ એકતાની વાતો થાય છે પરંતુ અવિશ્વાસ પ્રસ્તાવ અને રાજ્યસભામાં ઉપસભાપતિની ચૂંટણીમાં બધાએ જોયું શું થયું :શાહે છત્તીસગઢ,રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચૂંટણી જીતવાનો દાવો કર્યો access_time 12:52 am IST