Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

નામ દિલીપ ગાંધી, લોકસેવાની કંઠી બાંધીઃ હેપ્પી બર્થ ડે

રાજકોટઃ મૂળ પડધરી પંથકના વતની અને હાલ રાજકોટ સ્થિત શ્રી દિલીપ ગાંધી આજે જન્મદિનની શુભેચ્છા વર્ષાથી ભીંજાઇ રહયા છે. તેમનો જન્મ ૧૯પ૬ના વર્ષની ૧ ઓગષ્ટે થયેલ. આજે ૬૩ માં વર્ષની કેડીએ કદમ માંડયા છે. તેઓ ભુતકાળમાં જિલ્લા પંચાયતની બાંધકામ સમીતીના ચેરમેન અને જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે રહી ચુકયા છે. ઓછુ પણ અસરકારક બોલવા માટે જાણીતા છે. આંધી સામે અડીખમ ગાંધી...મો. ૯૪ર૮ર ૦પરપર અને ૮૮૬૬ર ર૩૮૯૧ -રાજકોટ.

(12:29 pm IST)