Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

ગૃહમંત્રીના અધિક અંગત સચિવ ડી. એચ. શાહનો જન્મદિન

રાજકોટ :.. રાજય કક્ષાના ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાના અધિક અંગત સચિવ અને સચિવાલય કેડરના નાયબ સચિવ શ્રી ડી. એચ. શાહનો જન્મ તા. ૯ જુને થયેલ આજે પ૯ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ તકેદારી પંચ, ઉદ્યોગ અને ખાણખનિજ વિભાગ વગેરે સ્થાનો પર રહી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯-ર૩રપ૬૯૦પ

મો. ૯૯૭૮૪ ૦પ૭૮૦ ગાંધીનગર

(11:42 am IST)
  • દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં બે દિવસથી ભેદી ધડાકા : રાત્રીના સમયે ભેદી ધડાકાઓથી લોકોમાં ફફડાટ. :ધડાકાઓનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી :ધડાકા સાથે જમીન ધ્રુજી ઉઠે છે છતાં તંત્ર અજાણ : પ્રાંત અધિકારીએ ધડાકા અંગે તપાસના આદેશ આપ્યા access_time 12:08 am IST

  • ' જય જગન્નાથ ' : 285 વર્ષમાં પહેલીવાર જગન્નાથજી યાત્રા ભક્તો વિના નીકળશે : રસીકરણ કરાવેલ વોલન્ટિયર્સ જ રથ ખેંચી શકશે : વર્તમાન કોવિદ -19 સંજોગોને ધ્યાને લઇ લેવાયેલો નિર્ણય access_time 11:29 am IST

  • RBI મોટો નિર્ણય : એટીએમ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વધાર્યો : એકવાર મફત ટ્રાન્ઝેક્શનની મર્યાદા પૂરી થઈ ગયા પછી, ગ્રાહકોને બીજા દરેક એટીએમ ટ્રાન્ઝેક્શન દીઠ 21 રૂપિયા ચાર્જ લેવામાં આવશે, આ સાથે 01 જાન્યુઆરી 2022 થી આ ચાર્જ પર ટેક્સ પણ વસુલાશે તેમ જાણવા મળે છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 8:12 pm IST