Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

નવાગઢઃ કંપની સેક્રેટરી વિવેકભાઇ વસાણીનો જન્મદિન

નવાગઢ : રાજકોટના કંપની સેક્રેટરી વિવેકભાઇ નીતિનભાઇ વસાણીનો આજે જન્મ દિવસ છે.

બાળપણથી બુધ્ધિ પ્રતિભા ધરાવતા વિવેકભાઇ મુળ જેતપુરના વતની છે નવાગઢ ખાતે સેન્ટફાન્સીસ સ્કુલમાં પ્રાથમિક શિક્ષણ પુરૂ કર્યા બાદ રાજકોટ ગ્રેજયુએશન, એલ. એલ. બી. ને પત્રકાત્વની પદવી હાંસલ કરી પોતાના પસંદગી સમા કંપની સેક્રેટરીની વિના બેંકે સિધ્ધિ હાંસલ કરી રાજકોટના માલવીયા ચોક ખાતે ઓફીસ ધરાવે છે તેના જીવનમાં તેમના અર્ધાંગિની ચાર્ટડ એકાઉન્ટન્ટ પાયલબેને રણકાર ફેલાવીયો છે. જન્મ દિને તેઓ શુભકામના મેળવી રહ્યા છે.

(12:52 pm IST)