Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

ટાઉન પ્લાનીંગના એકાઉન્ટન્ટ ઇશ્વરભાઇ સોલંકીને જન્મદિન શુભેચ્છા

રાજકોટ : મ.ન.પા.ના ટાઉન પ્લાનીંગ વિભાગનાં એકાઉન્ટ ઇશ્વરભાઇ સોલંકીનો ગઇકાલેે તા. ૧ જુને જન્મદિવસ હતો. હંમેશા પરોપકારની ભાવના સાથે અખિલ ગુજરાત કર્મચારી સોશ્યલ એન્ડ વેલ્ફેર સોસાયટીનાં માધ્યમ થકી ઇશ્વરભાઇ સામાજીક કાર્યો સેવાકીય કાર્યમાં અગ્રેસર રહે છે. આવા કર્મચારી આગેવાન ઇશ્વરભાઇને મો.૯૭ર૩૪ પર૯૦૬ પર શુભેચ્છા આપી રહ્યા છે.

(3:14 pm IST)