Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

શહેરી વિકાસના સંયુકત સચિવ એ.બી.ઝીંઝાલાનો જન્‍મદિન

રાજકોટ : શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં સંયુકત સચિવ તરીકે ફરજ બજાવતા શ્રી એ.બી.ઝીંઝાલાનો જન્‍મ તા.ર જુન ૧૯૬૧ના દિવસે થયેલ આજે ૬૧ માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. તેઓ વાણિજય સ્‍નાતક ઉપરાંત કાયદા ક્ષેત્રની પદવી ધરાવે છ.ે તેઓ અગાઉ કલાઇમટ ચેઇન્‍જ સહિતના વિભાગોમાં ફરજ બજાવી ચૂકયા છે.

ફોન ૦૭૯-ર૩રપ૧૦૧પ મો. ૯૯૭૮૪ ૦૭૦૭૬ ગાંધીનગર

(11:52 am IST)