Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

NSUIના રાજકોટ જિલ્લા પ્રમુખ રોહિતસિંહ રાજપૂતનો આજે જન્મદિવસ

રાજકોટઃ. એનએસયુઆઈના જીલ્લા પ્રમુખ રોહિતસિંહ રાજપૂતનો આજે તા. ૧ જૂનના જન્મ દિવસ છે.

કોંગ્રેસ પક્ષની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈમાં છેલ્લા છ વર્ષથી સંકળાયેલ રહી વિદ્યાર્થીઓ અને યુવાનોના પ્રશ્નો ઉકેલવામાં અગ્રેસરની ભૂમિકા ભજવી છે. આજે તેમના જન્મ દિવસ નિમિતે રાજકીય અને સામાજિક અગ્રણીઓ, પરિવારજનો, મિત્રમંડળ દ્વારા મો. ૭૦૧૬૮ ૩૭૬૫૨ ઉપર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

(11:48 am IST)