Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

ભાવનગરના અધિક કલેકટર બી.જે. પટેલનો જન્મદિન

રાજકોટ : ભાવનગરના નિવાસી અધિક કલેકટર તરીકે ફરજ બજાવતા શ્રી બી.જે. પટેલનો જન્મ ૧૯૬૬ ના વર્ષની તા.૧ જુને થયેલ આજે પ૬માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ તત્કાલીન આરોગ્ય મંત્રી શંકર ચૌધરીના અંગત સચિવ ભાવનગરમાં પ્રાંત અધિકારી રેરામાં અધિક કલેકટર વગેરે પદ પર રહી ચૂકયા છે. ફોન નં. ૦ર૭૮-ર૪ર૮૮રર   મો. ૯૪ર૬ર ૮૪૬૧ર ભાવનગર

(11:48 am IST)
  • કોવિડ મહામારી અને લોકડાઉનથી અર્થતંત્રને ફટકો પડતા તેલંગાણાના મુખ્યમંત્રીએ રાજ્યની મહેસૂલ વધારવા માટે રાજ્ય સરકાર હસ્તકની રૂ .20,000 કરોડની જમીનો વેચવાની પ્રક્રિયા શરૂ કરી છે. વધુ બે રાજ્ય સરકારો પણ નજીકના ભવિષ્યમાં પોતાની લેન્ડ બેંક વેચવાની યોજના બનાવી રહી હોવાનું જાણવા મળે છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 11:16 am IST

  • સીનીયર ક્લાર્ક માટેની પરીક્ષા ૩૧ જુલાઈએ લેવાશે : ગૌણ સેવા પસંદગી મંડળે સીનીયર ક્લાર્કની પરીક્ષા માટેની તારીખ જાહેર કરી દીધી. હવે ૩૧ જુલાઈએ લેવાશે સીનીયર ક્લાર્ક માટેની પરીક્ષાઓ લેવાશે. અગાઉ ૨૪ જુલાઈનુ આયોજન હતુ પરંતુ હવે તે તારીખ થોડી પાછી લઈ જાય અને ૩૧ જુલાઈ કરવામાં આવી છે. access_time 9:53 pm IST

  • ઉત્તર પ્રદેશમાં ઝડપભેર નવા બનાવો આકાર લઇ રહ્યા છે: આનંદીબેનને મળતા આદિત્યનાથ :અત્યારે રાત્રે મળતા અહેવાલો પ્રમાણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલને મળવા ગયા છે. ઉત્તર પ્રદેશના પ્રધાનમંડળમાં ઝડપભેર મહત્વના ફેરફારો આવી રહ્યાના સ્પષ્ટ નિર્દેશો મળે છે access_time 9:12 pm IST