Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

સંયુકત સચિવ એચ.એમ.ખૂમારને જન્‍મદિન મુબારક

રાજકોટઃ રાજય સરકારના સચિવાલય કેડરના સંયુકત સચિવ શ્રી એચ.એમ. ખૂમારનો ૨૫ જુન ૧૯૬૫ના દિવસે થયેલ. આજે ૫૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ બી. એસસી.એલ.એલબી.ની પદવી ધરાવે છે. હાલ વકફ બોર્ડમાં મુખ્‍ય વહીવટી અધિકારી તરીકે ફરજ બજાવે છે. ફોન નં.૦૭૯-૨૩ᅠ૨૫૪૬૮૭ મો.૯૯૨૪૧ ૩૬૭૮૫ ગાંધીનગર.

(1:38 pm IST)