Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

એડવોકેટ નોટરી વિજય તોગડિયાનો આજે જન્‍મ દિનસ

રાજકોટ : રાજકોટના રેવન્‍યુ પ્રેકટીશ્‍નર એડવોકેટ અને નોટરી વિજય તોગડીયાનો આજે જન્‍મ દિવસ છે તેઓએ તેમના યશસ્‍વી જીવનના વિતેલા વર્ષો દરમિયાન સામાજીક ક્ષેત્રે તેમજ વ્‍યવસ્‍યક ક્ષેત્રે ખુબજ પ્રગતિ કરી છે.

તેમનો જન્‍મ તા.ર૧/૬/૧૯૭૮ ના રોજ રાજકોટ તાલુકાના સરધાર નજીક આવેલ હોડથલી ગામમાં થયો હતો. તેઓ વકિલતના વ્‍યવસાયીક      માં જોડાયા પછી બે ટર્મ સુધી રેવન્‍યુ બાર એશો.માં ખજાનચી પદે સેવા આપી હતી.

વિજયભાઇ છેલ્લા સાત વર્ષથી તોગડિયા પરિવારના સ્‍થાપક પ્રમુખ તેમજ છેલ્લા ૩ વર્ષથી ફુલવાડી પાર્ક એસો.ના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે.

વિજયભાઇ તોગડિયા એડવોકેટ હાલ ૧, સરદારનગર પટેલ બોર્ડિંગ મેઇન રોડ પતંજલી સ્‍કુલ પાસે ૧પ૦ ફુટ રોડ રાજકોટ ખાતે રેવન્‍યુ બિનખેતી નોટરી તેમજ ઇન્‍કમટેકસ-સીવીલ મેટર તેમજ જી.એસ.ટી.ને લગતી સેવાઓ તેમના અસીલોને આપી રહ્યા છ.ે

વિજયભાઇને આજે તેમના જન્‍મ દિવસ નિમિતે સગા-સંબંધીઓ એડવોકેટ મિત્રો તેમજ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્‍યક્ષ ભરતભાઇ બોઘરાએ તેમના મો. નં. ૯૦૩૩૩ ર૩ર૧૦ ઉપર શુભેચ્‍છાઓ પાઠવી હતી.

(3:17 pm IST)