Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

ખાંટ (પટેલ) પરિવારનાં લાડલા ડ્રિમનો આજે જન્મ દિવસ

રાજકોટ તા. ૮ :.. ગુજરાત મિરરના પત્રકાર જયુભાઇ ખાંટ (પટેલ) નાં ભત્રીજા ડ્રીમનો આજે જન્મ દિવસ છે.  આ પ્રસંગે પરિવારના મોભી સૌના પ્યારા બા તથા દાદા-ભાભુ, કાકા-કાકી, ફઇ-ફુવા, બન્ને મોટા ભાઇ કેયુર-બંટી અને લાડલી દીદી ક્રિતુ  અને મમ્મી ટીનુ તથા પપ્પા મનિષ સહિતનાએ જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી છે.

(2:59 pm IST)