Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

નવાગઢઃ સિન્ધી સમાજના અગ્રણી અશોકભાઇનો જન્મ દિવસ

નવાગઢ : સિન્ધી સમાજના શ્રેષ્ઠી અશોકભાઇ વધવાનો આજે જન્મ દિન છે. વ્યકિત વિકાસની સંસ્થા જેસીઝમાં પોતાના અનુભવનો ભરપુર નીચોડ નિસાર કરી ચુકેલા અશોકભાઇ ટેક્ષટાઇલ ક્ષેત્રે વેપારમાં આકાસી ઉડાન ધરાવે છે. તેમનો જન્મદિને મો. ૯૮ર૪ર ૮૬૭૭૬ ઉપર શુભકામના મળી રહી છે.

(12:49 pm IST)