Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

નવાગઢઃ ચાર્ટડ એકાઉન્ટન્ટ વિજયભાઇ સીતાપરાનો જન્મદિન

નવાગઢ : મોરબીના ચાર્ટડ એકાઉન્ટન્ટન વિજયભાઇ સીતાપરાનો આજે જન્મદિન છે સફળતાની આકાસી ઉડાન ધરાવે છે તેઓ કાયમ કહે છે કે સ્વાવલંબ અને મહેનત વ્યકિતને સફળ બનાવે છે. વિજયભાઇને જન્મદિને તેમના મો.નં.૯૮રપ૩ ૧૪૩ર૦ ઉપર શુભકામના મળી રહ્યા છે.

(12:50 pm IST)