Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

નારી અદાલતના કો-ઓર્ડીનેટર મીનાબેન પીઠડીયાનો જન્મદિન

રાજકોટ તા. ૧૪ : મહિલા સશકિતકરણ અંતર્ગત મહિલા સામખ્યમાં કામ કરી હાલ ગુજરાત રાજય મહિલા આયોગ ગાંધીનગર દ્વારા નારી અદાલત રાજકોટ સીટીમાં તાલુકા કો-ઓર્ડીનેટર તરીકે ફરજો બજાવી રહેલ મીનાબેન જે. પીઠડીયાનો આજે જન્મ દિવસ છે. નહેરૂ યુવા કેન્દ્રમાં તેમણે કરેલ સરસ કામગીરી બદલ એવોર્ડ એનાયત થયેલ. માનવ કલ્યાણ મંડળ દ્વારા પણ એવોર્ડ એનાયત કરાયો છે. દરજી સમાજના મહિલા મંડળમાં મંત્રી તરીકે સેવા આપે છે. ઓલ ઇન્ડિયા વુમન રાઇટસમાં સભ્ય રહી ચુકયા છે. આજે જન્મ દિવસે મીનાબેન (મો.૯૯૦૪૪ ૩૮૩૪૦) ને ઠેરઠેરથી શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(2:35 pm IST)