Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

યુવા ભાજપના ભાર્ગવ ગઢવીનો જન્મદિવસ

રાજકોટઃ સામાજીક અગ્રણી અને યુવા ભાજપના કાર્યકર ભાર્ગવ ગઢવીનો આજરોજ જન્મદિવસ છે. તેઓ યશસ્વી જીવનના ૨૮ વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. તેઓ રકતદાન, ગૌ સેવા, ગરીબ કલ્યાણ, બેટી બચાવો અભિયાન જેવી પ્રવૃતિઓ સાથે જોડાયેલા છે. મો.૮૭૫૮૨ ૮૨૬૩૨

(11:32 am IST)