Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

મોરબી જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવનો જન્‍મદિન

રાજકોટ : મોરબીના જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા પરાગ જે.ભગદેવનો જન્‍મ તા.૧૪ જુલાઇના ૧૯૬૭ ના દિવસે થયેલ. આજે વાઇબ્રન્‍ટ જીવનના પપમાં વર્ષના દ્વારા ખટખટાવ્‍યા છે. તેઓ મુળ માર્ગ મકાન વિભાગના અધિકારી અને હાલ આઇ.એ.એસ.કેડરના (ર૦૧૪) અધિકારી છે. ભૂતકાળમાં માર્ગ મકાન વિભાગમાં જૂનાગઢમાં કાર્યપાલક ઇજનેર, રાજકોટ અધિક્ષક ઇજનેર, રાજય કક્ષાએ મુખ્‍ય ઇજનેર વગેરે સ્‍થાનો પર યશસ્‍વી ફરજ બજાવી ચુકયા છે. વધે તેમની નામના એવી જન્‍મદિનની શુભકામના. ફોનં. ૦ર૮ર-રરર૫૮૦,

મો.૯૯૭૮૪ ૦૬૪૭૦, મોરબી.

(10:05 am IST)