Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

ક્રિએટીવ બિઝનેસ સોલ્‍યુસન્‍સના હસમુખભાઈ વેકરીયાનો જન્‍મદિવસ

રાજકોટઃ હસમુખભાઈ વેકરિયાનો આજે જન્‍મ દિવસ છે. તેઓએ અનુસ્‍નાતક  એચઆર ડિગ્રી સાથે પૂર્ણ કરેલ છે અને સાથોસાથ એલએલબી ડિગ્રી પણ ધરાવે છે અને છેલ્લા ૧૫ વર્ષથી એચઆર ફિલ્‍ડ સાથે જોડાયેલા છે. તેઓ હસમુખભાઈએ ક્રિએટીવ બિઝનેસ સોલ્‍યુસન્‍સ સંસ્‍થાના ઓનર છે અને ૧૫ વર્ષના અનુભવ સાથે સમાજના યુવાઓને કોઈ પણ પ્રકારનો ચાર્જ વિના વન ટુ વન મિટિંગ, ગ્રુપ મિટિંગ દ્વારા તેમજ ફોન દ્વારા કેરિયર માર્ગદર્શન આપી નોકરી આપવા માટે જાણીતા છે.  હસમુખભાઈ વેકરીયાને જન્‍મદિન નિમિતે સગાસંબંધી, મિત્રો તેમજ અલગ- અલગ કંપની સાથે સંકળાયેલા લોકો દ્વારા મો.૮૧૪૦૦ ૮૧૧૦૦ ઉપર શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી રહી છે.

(11:37 am IST)