Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

યુવા એડવોકેટ નરેશ જી. ડાંગરનો જન્મ દિવસ: ૩૧ માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ તા. ૮ : મૂળ પરાપીળીયા ગામના અને વ્યવસાયે રાજકોટને કર્મભુમિ બનાવી રેવન્યુ ક્ષેત્રે નશીબ અજમાવનાર યુવા એડવોકેટ નરેશભાઇ જી. ડાંગરનો આજે જન્મ દિવસ છે. જાણીતા એડવોકેટ કેતનભાઇ વી. મંડના માર્ગદર્શન હેઠળ રેવન્યુ ક્ષેત્રે ઝળહળતી કારકીર્દી બનાવી રહેલ નરેશનભાઇ ડાંગર (મો.૯૭૨૩૪ ૫૮૦૪૪) એ યશસ્વી જીવનના ૩૧ માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. જન્મદિવસ નિમિતે ઠેરઠેરથી શુભેચ્છા મળી રહી છે.

(11:39 am IST)
  • ઈજાગ્રસ્ત ઝિંગન બાંગ્લાદેશ વિશ્વકપ ક્વાલિફાયર મેચથી બહાર :ભારતીય ફૂટબોલ ટીમના ડિફેન્ડર સંદદેશ ઝિંગન ઇજા થવાના કારણે 15મી ઓક્ટોબરથી બાંગ્લાદેશ વિરુદ્ધ ફિફા વિશ્વકપ ક્વાલિફાયર મુકાબલાથી બહાર થયો : ઝિંગનને નોર્થઇસ્ટ યુનાઇટેડ એફસીના વિરુદ્ધ રમાયેલ મૈત્રી મેચમાં ઇજા થઇ હતી access_time 1:22 am IST

  • મોડીરાત્રે રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના : 150 ફૂટ રિંગરોડ પર કાર ચાલકએ ત્રણ કાર સાથે બાળકીને અડફેટે લીધી : કાર ચાલાક અકસમાત સર્જીને ફરાર : વધુ વિગતો મેળવાઈ રહી છે access_time 1:02 am IST

  • ચોકીદાર બનીને આવેલા લોકો તાનાશાહ બની ગયા : છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલે ગાંધી વિચાર યાત્રાના સમાપન અવસરે કોઈનું નામ લીધા વિના ભાજપ અને સંઘ પર આકરા પ્રહાર કર્યા : બધેલે કહ્યું કે સામાજિક મૂલ્યોના તરફેણ અને ચોકીદાર બનીને આવેલા લોકો હવે તાનાશાહ બનીને સામે આવવા લાગ્યા છે access_time 1:17 am IST