Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

રાજકોટના ભુતપૂર્વ ભુસ્તર શાસ્ત્રી

પંચમહાલના વિકાસ અધિકારી એ.જે.શાહની વર્ષગાંઠના વધામણા

રાજકોટઃ મધ્ય ગુજરાતના પંચમહાલમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રી એ.જે. શાહ (આઇ.એ.એસ ૨૦૦૮)નો જન્મ ૧૯૬૦ના વર્ષની ૭ ઓકટોબરે થયેલ. આજે યશસ્વી જીવનના ૬૦માં વર્ષના પંથે પ્રયાણ કર્યુ છે. તેઓ ભુતકાળમાં રાજકોટમાં ભુસ્તર શાસ્ત્રી, રાજ્યવાહન વ્યવહાર કચેરી ગાંધીનગરમાં ખાસ ફરજ પરના અધિકારી, રાજ્યના માહિતી નિયામક, રાહત નિયામક વગેરે પદ પર રહી ચૂકયા છે. ફોન નં. ૦૨૬૭૨-૨૫૩૩૭૭ મો. ૯૯૭૮૪ ૦૬૨૪૨ ગોધરા

(11:36 am IST)
  • રાજકોટ જિલ્લા પંચાયતની અવિશ્વાસ દરખાસ્ત સામેની રીટની હાઇકોર્ટમાં સુનાવણીઃ બપોર પછી કેસમાં પ્રગતિ થવાની સંભાવના access_time 3:52 pm IST

  • પાકિસ્તાને ગ્વાદર ક્ષેત્રમાં ચીની કંપનીઓને 23 વર્ષ માટે ઈન્ક્મટેક્સમાં આપી છૂટ : પાકિસ્તાને રણનીતિક ગ્વાદર બંદરગાહ અને તેના મુકતક્ષેત્રમાં કાર્યરત ચીનની કંપનીઓને આવકવેરા મુકત કરવા નિર્ણંય કર્યો access_time 1:07 am IST

  • દિલ્હી-એનસીઆરમાં ડીઝલ જનરેટરના ઉપયોગ પર પ્રતિબંધ લાગશે : પ્રદુષણ-પર્યાવરણ નિયંત્રણ બોર્ડે 15મી ઓક્ટોબરથી ગ્રૅન્ડેડ રિસ્પોન્સ પ્લાન લાગુ કરવા નિર્ણંય કર્યો : 15મી ઓક્ટોબરથી 15 માર્ચ સુધી લાગુ રહેશે : આ સમય દરમિયાન ડીઝલ જનરેટરનો વપરાશ કરી શકાશે નહીં : બોર્ડે 15 ઓક્ટોબર સુધીમાં રસ્તાના ગાબડાં ભરવા પણ આદેશ કર્યો access_time 1:12 am IST