Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

ઠાકોર સેના પ્રમુખ ભરતભાઇ મકવાણાનો જન્મદિવસ

રાજકોટ તા. ૪ : ચુંવાળીયા ઠાકોર સમાજની વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા એવા ગુજરાત ક્ષત્રીય સેના રાજકોટ શહેરના પ્રમુખ ભરતભાઇ મકવાણાનો આજે જન્મદિવસ છે સેવા ભાવી જીવનના ૩૯ વર્ષમાં પ્રવેશ કરતા  તમામ જીલ્લાના અગ્રણી કાર્યકરો તેમના મો. ૯૯૯૮૦ ર૭૧૧૧ શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(3:27 pm IST)
  • ફાન્સથી પરત ફર્યા રક્ષામંત્રી રાજનાથસિંહ : શસ્ત્ર પૂજન અંગે આપ્યું નિવેદન : શસ્ત્ર પૂજા અંગે સવાલ ઉઠાવવો યોગ્ય નથી :કોંગ્રેસમાં પણ વિભાજન થયું હોવું જોઈએ :અમે એ કર્યું જે મને ઠીક લાગ્યું : આ મારો વિશ્વાસ છે કે એક સુપર પાવર છે અને બાળપણથી જ એવું માન્યું છે access_time 1:08 am IST

  • મોડીરાત્રે રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના : 150 ફૂટ રિંગરોડ પર કાર ચાલકએ ત્રણ કાર સાથે બાળકીને અડફેટે લીધી : કાર ચાલાક અકસમાત સર્જીને ફરાર : વધુ વિગતો મેળવાઈ રહી છે access_time 1:02 am IST

  • અમરેલીના સરોવડામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ access_time 3:51 pm IST