Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

જીયા હોલીડેઝના વિશાલ લાઠીયાનો જન્મ દિવસ : ૩૫ માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ તા. ૪ : ટુરીઝમ ક્ષેત્રે એક દાયકાનો અનુભવ ધરાતા જીયા હોલીડેઝના ઓનર વિશાલભાઇ લાઠીયાનો આજે જન્મ દિવસ છે. રાજકોટમાં કે.કે.વી. ચોક, કાલાવડ રોડ ખાતે આવેલ જીયા હોલીડેઝના માધ્યમથી ઓલ ઇન્ડિયાની ટુર તેમજ થાઇલેન્ડ, ઓસ્ટ્રેલીયા, દુબઇ સુધીની આંતરરાષ્ટ્રીય ટુરના આયોજનો થાય છે. સફળ જીવનના ૩૫ માં વર્ષમાં પ્રવેશી રહેલ વિશાલભાઇ લાઠીયા (મો.૯૮૨૫૩ ૪૦૭૦૦) ને ઠેરઠેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે.

(11:37 am IST)