Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

ધોરાજીના યુવા અગ્રણી ડેનીશભાઇનો જન્મ દિવસ

ધોરાજી તા. ૪ : યુવા અગ્રણી ડેનીશભાઇ કોયાણીનો આજે જન્મદિન છે. મિત્રો-શુભેચ્છકો દ્વારા તેમને જન્મ દિનની શુભેચ્છા મો. ૮૦૦૦૦૦૪૭૯૩ ઉપર મળી રહી છે.

(11:28 am IST)