Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

ગોંડલ લોહાણા મહાજનના પ્રમુખ દીપકભાઇ સોનપાલનો જન્મદિવસ

ગોંડલ, તા. ૩ : પવન મસાલા ગ્રુપ તથા મારૂતિ મસાલા ગ્રુપના પાયોનિયર તથા ગોંડલ લોહાણા મહાજનના પ્રમુખ દીપકભાઇ સોનપાલનો આજે જન્મ દિવસ છે. તા. ૩-૧૦-૧૯પ૬ ના રોજ જન્મેલ દીપકભાઇ તેમના જીવનના ૬૩ વર્ષ પૂર્ણ કરી ૬૪માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે.

મિલનસાર સ્વભાવના લીધે સમગ્ર રઘુવંશી સમાજમાં તેમની એક આગવી ઓળખ ધરાવે છે. જન્મદિન નિમિત્તે મિત્રો શુભેચ્છકો દ્વારા મો. ૯૯રપ૦ ૦૯પ૯૦ પર શુભેચ્છા પાઠવેલ.

(12:01 pm IST)
  • મોડીરાત્રે રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના : 150 ફૂટ રિંગરોડ પર કાર ચાલકએ ત્રણ કાર સાથે બાળકીને અડફેટે લીધી : કાર ચાલાક અકસમાત સર્જીને ફરાર : વધુ વિગતો મેળવાઈ રહી છે access_time 1:02 am IST

  • પાકિસ્તાને ગ્વાદર ક્ષેત્રમાં ચીની કંપનીઓને 23 વર્ષ માટે ઈન્ક્મટેક્સમાં આપી છૂટ : પાકિસ્તાને રણનીતિક ગ્વાદર બંદરગાહ અને તેના મુકતક્ષેત્રમાં કાર્યરત ચીનની કંપનીઓને આવકવેરા મુકત કરવા નિર્ણંય કર્યો access_time 1:07 am IST

  • ચોકીદાર બનીને આવેલા લોકો તાનાશાહ બની ગયા : છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલે ગાંધી વિચાર યાત્રાના સમાપન અવસરે કોઈનું નામ લીધા વિના ભાજપ અને સંઘ પર આકરા પ્રહાર કર્યા : બધેલે કહ્યું કે સામાજિક મૂલ્યોના તરફેણ અને ચોકીદાર બનીને આવેલા લોકો હવે તાનાશાહ બનીને સામે આવવા લાગ્યા છે access_time 1:17 am IST