Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

ગોૈરક્ષા દળના પ્રદેશ કાર્યાલય મંત્રી સંજય ઠક્કરનો જન્મ દિવસ

રાજકોટ : ગોૈ રક્ષા દળ ગુજરાતના પ્રદેશ કાર્યાલય મંત્રી સંજયભાઇ ઠક્કરનો આજે જન્મદિવસ છે. તેઓ ગોૈ રક્ષા દળ ગુજરાતમાં છેલ્લા ૬ વર્ષથી સેવા આપી રહયા છે અને ગોૈ સેવા પુરસ્કારથી સન્માનિત પણ થયેલ છે. સંજયભાઇનોેમો.નં. ૯૯૭૯૪ ૦૯૪૪૪ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(3:55 pm IST)
  • રાજકોટ જિલ્લા પંચાયતની અવિશ્વાસ દરખાસ્ત સામેની રીટની હાઇકોર્ટમાં સુનાવણીઃ બપોર પછી કેસમાં પ્રગતિ થવાની સંભાવના access_time 3:52 pm IST

  • જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદ access_time 3:51 pm IST

  • વડોદરાના આજવા પાર્કમાં ૯ ફૂટનો મગર મળયો : રહેણાંક વિસ્તારમાં નીકળેલા મગરને પ્રાણી ક્રૂરતા વિભાગે પકડી અને વન વિભાગને સોંપ્યો access_time 6:18 pm IST