Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

જેતપુર લેઉઆ પટેલ સમાજના શ્રેષ્ઠી જયંતિભાઇ રામોલીયાનો જન્મ દિવસ

નવાગઢ તા. ૧: જેતપુર લેઉઆ પટેલ સમાજના શ્રેષ્ઠી શહેર ભાજપના ઉપાધ્યક્ષ જયંતીભાઇ    રામોલીયાનો     આજે જન્મ દિવસ છે.

ટેક્ષટાઇલના બિજનેસમાં જોડાયેલા અને અતી સફળ બનેલા જયંતીભાઇ રામોલીયા નિઃસ્વાર્થ, વિનમ્ર અને સત્ય બોલવાના સ્વભાવને કારણે લોકોમાં જાણીતા છે. જેતપુરના ડાઇંગ એસો.માં સતત વર્ષો થયા ઉપાધ્યક્ષ તરીકે સમાજની તથા અન્ય સેવાકીય સંસ્થામાં સેવાના ઓજસ સતત વ્યસ્તતા વચ્ચે સમય ફાળવતા જેન્તીભાઇ (ડાડા) ને આજના જન્મ દિવસ નિમિતે મોબાઇલ નંબર ૯૩૭પ૭ ૧૧૩૪૪ ઉપર શુભેચ્છાની રણટંકાર થઇ રહી છે.

(11:57 am IST)
  • મોડીરાત્રે રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના : 150 ફૂટ રિંગરોડ પર કાર ચાલકએ ત્રણ કાર સાથે બાળકીને અડફેટે લીધી : કાર ચાલાક અકસમાત સર્જીને ફરાર : વધુ વિગતો મેળવાઈ રહી છે access_time 1:02 am IST

  • સુરતમાં મંદીનો માહોલ : કારીગરો વતન ભણી : દિવાળી વેકેશન પહેલા જ હિરા ઘસુઓએ વતનની વાટ પકડી access_time 6:18 pm IST

  • દિલ્હી-એનસીઆરમાં ડીઝલ જનરેટરના ઉપયોગ પર પ્રતિબંધ લાગશે : પ્રદુષણ-પર્યાવરણ નિયંત્રણ બોર્ડે 15મી ઓક્ટોબરથી ગ્રૅન્ડેડ રિસ્પોન્સ પ્લાન લાગુ કરવા નિર્ણંય કર્યો : 15મી ઓક્ટોબરથી 15 માર્ચ સુધી લાગુ રહેશે : આ સમય દરમિયાન ડીઝલ જનરેટરનો વપરાશ કરી શકાશે નહીં : બોર્ડે 15 ઓક્ટોબર સુધીમાં રસ્તાના ગાબડાં ભરવા પણ આદેશ કર્યો access_time 1:12 am IST