Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

જસદણના મોહિન દલાલનો જન્મદિવસ

જસદણ તા. ૩૦  : જસદણના અગ્રણી વેપારી મોહીન ફેશન સ્ટોર વાળા મોહીનભાઈ દલાલનો આજે જન્મદિવસ છે તારીખ ૩૦-૦૯-૧૯૯૮  ના રોજ જન્મેલા મોહીનભાઈ દલાલ આજે તેમની યશસ્વી જિંદગીના ૨૧ વર્ષ પૂર્ણ કરીને બાવીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે તેમના મોબાઈલ નંબર ૯૧૦૪૯૨૧૫૧૩ ઉપર જન્મદિવસની અભિનંદન વર્ષા થઇ રહી છે.

(11:41 am IST)
  • ઈજાગ્રસ્ત ઝિંગન બાંગ્લાદેશ વિશ્વકપ ક્વાલિફાયર મેચથી બહાર :ભારતીય ફૂટબોલ ટીમના ડિફેન્ડર સંદદેશ ઝિંગન ઇજા થવાના કારણે 15મી ઓક્ટોબરથી બાંગ્લાદેશ વિરુદ્ધ ફિફા વિશ્વકપ ક્વાલિફાયર મુકાબલાથી બહાર થયો : ઝિંગનને નોર્થઇસ્ટ યુનાઇટેડ એફસીના વિરુદ્ધ રમાયેલ મૈત્રી મેચમાં ઇજા થઇ હતી access_time 1:22 am IST

  • અમરેલીના સરોવડામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ access_time 3:51 pm IST

  • ફાન્સથી પરત ફર્યા રક્ષામંત્રી રાજનાથસિંહ : શસ્ત્ર પૂજન અંગે આપ્યું નિવેદન : શસ્ત્ર પૂજા અંગે સવાલ ઉઠાવવો યોગ્ય નથી :કોંગ્રેસમાં પણ વિભાજન થયું હોવું જોઈએ :અમે એ કર્યું જે મને ઠીક લાગ્યું : આ મારો વિશ્વાસ છે કે એક સુપર પાવર છે અને બાળપણથી જ એવું માન્યું છે access_time 1:08 am IST