Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

સંયુકત સચિવ જે.એમ. જોષીને જન્મદિન મુબારક

રાજકોટઃ રાજ્યના મુખ્ય સચિવના કાર્યાલયમાં સંયુકત સચિવ (સચિવાલય કેડર) તરીકે ફરજ બજાવતા શ્રી જે.એમ. જોષીનો જન્મ ૧૯૬૮ના વર્ષની ૩૦ સપ્ટેમ્બરે થયેલ. આજે બાવનમાં વર્ષમાં પ્રવેશ્યા છે. તેઓ બી.ઈ. સિવીલની પદવી ધરાવે છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૦૩૦૭

મો. ૯૯૭૮૪ ૦૫૯૨૯ - ગાંધીનગર

 

(10:17 am IST)
  • સુરત મજુરાના ધારાસભ્ય હરસંઘવીની આંતરરાષ્ટ્રીય સમિતિમાં નિમણુંક : વિદેશી સંબંધો અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર બાબતની આઈસીડબલ્યુએ સમિતિના સભ્યપદે થઈ નિમણુંક access_time 6:16 pm IST

  • ચોકીદાર બનીને આવેલા લોકો તાનાશાહ બની ગયા : છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલે ગાંધી વિચાર યાત્રાના સમાપન અવસરે કોઈનું નામ લીધા વિના ભાજપ અને સંઘ પર આકરા પ્રહાર કર્યા : બધેલે કહ્યું કે સામાજિક મૂલ્યોના તરફેણ અને ચોકીદાર બનીને આવેલા લોકો હવે તાનાશાહ બનીને સામે આવવા લાગ્યા છે access_time 1:17 am IST

  • રાજકોટ જિલ્લા પંચાયતની અવિશ્વાસ દરખાસ્ત સામેની રીટની હાઇકોર્ટમાં સુનાવણીઃ બપોર પછી કેસમાં પ્રગતિ થવાની સંભાવના access_time 3:52 pm IST