Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

જુનાગઢના જૈન યુવા અગ્રણી હાર્દિકભાઇ ઉદાણીનો જન્મ દિવસ

જુનાગઢ તા. ૧પઃ જૈન સમાજના યુવા અગ્રણી હાર્દિકકુમાર ભરતભાઇ ઉદાણીનો કાલે ૩રમો જન્મ દિવસ હતો.

નેટ એક્ષપ્રેસ ઓનલાઇન સર્વિસીઝ સાયબર કાફેના સંચાલક અને જુનાગઢ અકિલા બ્યુરોના ઇમેલ ઓપરેટર તરીકે સેવા આપતા હાર્દિકભાઇ તેના સેવાભાવી કાકા કે જેઓ મહાનગર પાલિકાના કોર્પોરેટર હિતેષભાઇ ઉદાણીની જેમ સમાજ સેવા પણ કરી રહ્યા છે આજે તેઓ ૩૧ વર્ષ પુરા કરી ૩રમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છે ત્યારે તેમના મો. નં. ૮ર૦૦૩ ૮૩૩૪૭ ઉપર શુભેચ્છકો શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(1:08 pm IST)