Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

મહેશભાઇ જીવરાજાનીનો આજે જન્મદિન

રાજકોટ : કીચનવેર આઇટમનો વ્યવસાય કરતા શ્રી મહેશભાઇ જીવરાજાનીનો જન્મ દિવસ છે.  તેઓ જીવનના પપ વર્ષ પૂર્ણ કરી પ૬ વર્ષમાં પ્રવેશ કરનાર છે. તેઓ એનીમલ હેલ્પલાઇન-કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, સ્વામી વિવેકાનંદ યુથ કલબ, રણછોડદાસ બાપુ આશ્રમ, ગુરૂ દતાત્રેય ગૌશાળા, દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ઢોલરા, આવિષ્કાર કલબ, જય માતાજી અબોલ જીવ માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટમાં સેવાઓ આપી રહ્યા છે. રર વ્હાલુડી દીકરીઓના વિવાહ દીકરાનું ઘર વૃધ્ધાશ્રમમાં પણ પોતાની સેવાઓ આપેલ છે. મો. ૯૪ર૬૭ ૮૭૮૭૬

(3:33 pm IST)