Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

પત્રકાર એડવોકેટ નયનભાઇ વ્યાસના પુત્ર

સીનીયર એન્જીનીયર દેવાંગ વ્યાસનો આજે 'હેપી બર્થ ડે'

રાજકોટ, તા.૪ : અકિલાના સિનિયર પત્રકાર એડવોકેટ નયનભાઇ વ્યાસના પુત્ર દેવાંગ વ્યાસનો આજે જન્મ દિવસ છે. દેવાંગ વ્યાસ આજે મંગલમય જીવનના ર૮ વર્ષ પૂર્ણ કરી ર૯મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. એડવાન્સ માઇક્રો ડિવાઇસ અમેરિકન કંપનીમાં સિનિયર એન્જિનીયર તરીકે હાલ બેંગ્લોર ખાતે ફરજ બજાવી રહ્યા છે. દેવાંગભાઇ વ્યાસના જન્મ દિવસે તેમના સ્નેહીજનો અને મિત્ર વર્તુળમાંથી તેમના મો.નં. ૯૪ર૯પ ૭પ૪ર૭ ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(3:32 pm IST)