Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

અખિલ ભારતીય યદુવંશી મહાસભાના શહેર પ્રમુખ

વિક્રમ બોરીચાનો કાલે જન્મ દિન

રાજકોટ :.. અખિલ ભારતીય યદૂવંશી મહાસભાના શહેર પ્રમુખ વિક્રમ બોરીચાનો કાલે તા. પ જૂલાઇના રોજ જન્મ દિવસ છે. તેઓ જાણીતા મેગેઝીનના પત્રકાર પણ રહી ચૂકયા છે. તેમજ નાની ઉમરમાં હિન્દી ફિલ્મ 'મક્કડ જાલ'  માં પણ પ્રોડકશન હેડ તરીકે ફરજ બજાવી ચૂકયા છે. તેઓ આહીર સમાજમાં આગવું સ્થાન ધરાવે છે, વિદ્યાર્થી સેનામાં પ્રમુખ પણ રહી ચૂકયા છે. હાલમાં તે ચાઇલ્ડ ડેવલોપમેન્ટ કંપની બ્રેઇન લાઇટ એકડેમીના મેનેજીંગ ડીરેકટર છે. પ્રગતિશીલ જીવનના ૩૧ માં વર્ષમાં પ્રવેશી રહેલા. વિક્રમભાઇને (મો. ૮૮૬૬૮ ૮ર૭૦૦) ઉપર શુભેચ્છાઓનો વરસાદ થઇ રહ્યો છે.

(3:32 pm IST)