Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

સી. એમ. ઓફીસના ઓ.એસ.ડી. કે. એન. શાહને હેપ્પી બર્થ ડે

રાજકોટ : રાજયના મુખ્યમંત્રીની કચેરીમાં ખાસ ફરજ પરના અધિકારી તરીકે કાર્યરત  શ્રી એન. કે. શાહનો જન્મ ૧૯૬૪ ના વર્ષની ૪ જૂલાઇએ થયેલ. આજે પ૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ભુતકાળમાં રાજકોટમાં શહેરી જમીન ટોચ મર્યાદાના ડેપ્યુટી કલેકટર તરીકે રહી ચૂકયા છે. મુળ અમદાવાદ પંથકના વતની છે. વાણિજય ક્ષેત્રે  અનુસ્નાતક છે. ર૦૧૦ ની બેચના  બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે મો. ૯૯૭૮૪ ૦પ૭પ૯ ગાંધીનગર

(11:21 am IST)