Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

બી. એ. શાહ ઝીંદાબાદ... કાલે ઉર્જા વિકાસના નિયામકનો જન્મદિન

રાજકોટઃ ગુજરાત ઉર્જા વિકાસ એજન્સીના નિયામક શ્રી બિજલ એ. શાહનો જન્મ તા.પ જુલાઇ ૧૯૬૭ ના દિવસે થયેલ કાલે પ૪માં વર્ષના દ્વારે પહોંચશે તેઓ મૂળ અમદાવાદના વતની અને ર૦૦૯ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે ભૂતકાળમાં કાયદા મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાના અંગત સચિવ, ઉત્તર ગુજરાત વીજ કંપનીના એમ.ડી.બનાસકાંઠાના જિલ્લા વિકાસ અધિકારી વગેરે સ્થાનો પર કામગીરી કરી ચૂકયા છે. હાલ રાજયના ચીફ ટાઉન પ્લાનર તરીકેનો વધારાનો હવાલો પણ સંભાળી રહ્યા છે.

 ફોન નં.૦૭૯-ર૩રપ૪૧૪૧   મો.૯૯૭૮૪ ૦૧૩ર૯ ગાંધીનગર

(11:21 am IST)