Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

ભાવનગરના યુવા અગ્રણી વિનુભાઇ ગાંગાણીનો આજે જન્મદિવસ

ભાવનગર,તા.૪:ભાવનગર ના યુવા અગ્રણી અને કોરોના મહામારી માં પોતાની અને પરિવાર ની ચિંતા કર્યા વગર લોકો ની વચ્ચે સેવાકાર્ય કરતા કાળિયાબીડ વોર્ડ સંગઠન મહામંત્રી શ્રી વિનુભાઈ ગાંગાણી નો આજે જન્મદિવસ છે જન્મદિવસ ની શુભકામના શુભેચ્છકો દ્વારા તેમના મો.૯૯૨૫૫૦૧૮૧૦ ઉપર મળી રહી છે.

(11:19 am IST)