Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

કાઠીયાવાડ ગાડલીયા લુહાર સમાજના યુવા પ્રમુખ દેવરાજભાઇ રાઠોડનો જન્મદિવસ

વીરપુર, તા.૧: કાઠીયાવાડ ગાડલીયા લુહાર સમાજના યુવા પ્રમુખ દેવરાજભાઇ રાઠોડનો  જન્મદિવસ છે.

પત્રકાર મીડિયા સંદ્ય સાથે જોડાયેલા અને કાઠીયાવાડ ગાડલીયા લુહાર સમાજના યુવા પ્રમુખ દેવરાજ રાઠોડ વિચરતી અને વિમુકત જાતીના લોકો ના ઉત્થાન માટે સતત કાર્યશીલ છે, તેઓ જીવનના ૨૫ વર્ષ પુર્ણ કરીને ૨૬ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે સમાજના બેદ્યર લોકોને આશરો મળે તે માટે ઉચ્ચસ્તરીય રજૂઆતો કરી  અને તેના ઘણા પરીણામોથી બેદ્યર લોકો લાભાવન્તિ બન્યા છે.

વિરપુરના સંત શ્રી જલારામબાપાના ગીતોથી લઈને અનેક ગુજરાતી આલ્બમમાં પોતાના અવાજની આગવી શૈલીમાં અનેક લોકગીતો, ભજનો પણ તેમણે ગાયેલા છે, તેઓ હાલમાં કાયદાકીય અભ્યાસ કરી રહ્યા છે.

જન્મદિવસ નિમિત્ત્।ે મિત્ર વર્ગ, સમાજના અગ્રણીઓ, સામાજીક અગ્રણીઓ,રાજકીય અગ્રણીઓ, મોબાઈલ નંબર ૯૮૯૮૩૧૦૭૭૮ પર જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

(11:27 am IST)