Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

કચ્છ, સુરત,બનાસકાંઠાના પૂર્વ કલેકટર

નિવૃત આઇ. એ. એસ. અધિકારી મહેન્દ્ર પટેલને જન્મદિન મુબારક

રાજકોટ :. ગઇકાલે જ કમિશનર ઓફ મ્યુનિસિપાલીટી  પદેથી નિવૃત થયેલા આઇ. એ. એસ. (ર૦૦૪) કેડરના અધિકારી શ્રી મહેન્દ્ર  એસ. પટેલનો જન્મ તા. ૩૧ જુલાઇ ૧૯૬૦ ના દિવસે થયેલ. આજે ૬૧ માં વર્ષના દ્વારે  પહોંચ્યા છે. તેઓ  અમદાવાદમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર, બનાસકાંઠા, કચ્છ અને સુરતમાં જિલ્લા કલેકટર પદે ફરજ બજાવી ચૂકયા છે. સુરતમાં કોરોનાને અનુલક્ષીને ઇન્ચાર્જ તરીકે સરકારે તેમને ખાસ જવાબદારી સોંપી છે.

 

મો. ૯૯૭૮૪ ૦૮પ૪૧ ગાંધીનગર

 

(11:29 am IST)