Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

રાજ ધામેલીયાનો આજે જન્મદિવસ

રાજકોટઃ મ્યુ.કોર્પો.ના એસ્ટેટ શાખાના કર્મચારી રાજ ધામેલીયાનો જન્મદિવસ છે. તેઓએ જીવનના ૨૨ વર્ષ પૂર્ણ કરી ૨૩માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. સ્વ.મહેશભાઈ ધામેલીયા અને માતા સરોજબેનના આશિર્વાદ સાથે ભાઈ અમીત, બહેન માધવીબેન સમગ્ર ધામેલીયા પરીવાર, કમલેશભાઈ મિરાણી, મેયર બીનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વીનભાઈ મોલીયા, ઉદયભાઈ કાનગડ, દલસુખભાઈ જાગાણી, અજયભાઈ પરમાર, અનિલભાઈ પારેખ, હરેશભાઈ જોષી, જયંતભાઈ ઠાકરે મો.૭૬૯૮૪ ૯૫૯૫૧ ઉપર શુભેચ્છા મળી રહી છે.

(3:21 pm IST)