Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

ભાવનગરના સીટી મામલતદાર ધવલભાઇ રવિયાનો જન્મદિવસ

જુનાગઢ તા. ર૪ : અમદાવાદમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા અરવિંદભાઇ રવિયા અને અસ્મિતાબેન ત્યાં જન્મેલ ધવલભાઇનો આજે ર૭મો જન્મદિવસ છે.

ભાવનગર સીટીમાં મામલતદાર તરીકે ફરજ બજાવતા ધવલભાઇ રવિયા અત્યંત સરળ સ્વભાવના મિલનસાર છે. તેઓ મહેસુલી સેવામાં ઉતરોતર શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યા છે. આજે તેમના જન્મદિવસ નિમિતે મો. ૯૪૦૯૪ ૪૩૦૪૯ ઉપર શુભેચ્છકો શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(11:35 am IST)