Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

રમતગમત વિભાગના ઉપસચિવ જે.એચ. જોષીનો જન્મદિન

રાજકોટઃ. રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગમાં ઉપસચિવ તરીકે ફરજ બજાવતા સચિવાલય કેડરના અધિકારી શ્રી જે.એચ. જોષીનો જન્મ તા. ૨૨ ફેબ્રુઆરી ૧૯૬૩ના દિવસે થયેલ. આજે ૫૭માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેઓ વાણિજ્ય સ્નાતક છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૧૩૮૧

મો. ૯૯૭૮૪ ૦૫૧૪૩ - ગાંધીનગર

(12:12 pm IST)