Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

ગઝલ અને સૂફીમાં આગવી શૈલી ધરાવતા રાજકોટના સુરીલા યુવા ગાયક સોહીલ બ્લોચનો કાલે જન્મદિવસ

રાજકોટ તા. ૨૧ : સુરીલો કંઠના માણીગર એવા રાજકોટના સુરીલા યુવા ગાયક સોહિલ બ્લોચનો કાલે ૨૨ ફેબ્રુઆરીએ જન્મદિવસ છે ગઝલ અને સૂફીમાં આગવી શૈલીના સરતાઝ એવા સોહિલ બ્લોચનો અકીલા - પાયોનિયર દાંડિયા રાસ સમૂહ સાથે ખુબ જૂનો નાતો છે સોહીલ બ્લોચના અદભુત કંઠે ખેલૈયાઓને ઘેલું લગાડ્યું હતું

સોહિલ બ્લોચ પાંચ વર્ષ સુધી સતત અકિલા-પાયોનિયરમાં પોતાનો સ્વર આપ્યો છે. રાજકોટના આ યુવાન ગાયક કલાકારે સૌરાષ્ટ્ર ગુજરાતમાં પોતાની અલગ ઓળખ ઉભી કરી છે, તેઓઙ્ગ અકિલા -ઙ્ગ પાયોનિયરનો આ ફેમિલિ મેમ્બર સમાન કલાકાર છે. રાજકોટનું ગૌરવ કહી શકાય એવા આ સુરીલા ગાયક સોહીલ બ્લોચ (મો. ૯૩૨૭૨૪૦૦૦૪) પર ચોમેરથી જન્મદિવસની શુભેચ્છાઓ વરસી રહી છે. (૨૧.૧૪)

(11:48 am IST)